તમિલનાડુનાં પાટનગર ચેન્નાઇમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. જોકે ગતરોજ ચેન્નાઇમાં 8.4 સેમી વરસાદ નોંધવામાં આવ્યો હતો. આ વરસાદ છેલ્લા 30 વર્ષનો સૌથી વધારે છે. ચેન્નાઇ અને તેની આસપાસનાં જિલ્લાઓમાં વરસાદ રોકાવાનું નામ જ લઇ રહ્યું નથી. સમગ્ર રાત વરસાદ પડવાને કારણે સડકો પર પાણી ભરાઇ ગયા છે અને પાણી ભરાઇ જવાના કારણે વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. વરસાદને કારણે લોકોનું જન જીવન ઠપ ગઇ ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application