માંગરોળના પીપોદરાના ડાભરીયા ગામમાં રહેતા જયેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા (ઉ.વ.૩૨) મજૂરી કામ કરે છે. તેમણે તેમની બાઈક નંબર જીજે/૦૫/કેએમ/૪૯૯૬ને ઘરની સામે પાર્ક કરી હતી. જેને ચોર ચોરી ગયો હતો. તેમણે બાઈકની ફરિયાદ કોસંબા પોલીસ મથકે નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application