વલસાડ જિલ્લાનાં પારડીમાં સગીરની હત્યા કેસમાં તેનો મિત્ર જ આરોપી નીકળ્યો છે તેમજ પારડી તાલુકાનાં બાલદા ગામે પરમ પ્રમાણ આશ્રમ રોડ પાસે આવેલી એક બિલ્ડીંગનું કામ ઘણાં સમયથી અધૂરું છોડી દેવાયું છે. આ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લિફ્ટ માટે બનાવેલી જગ્યામાં શુક્રવારે સવારે એક સગીરની લાશ મળવાની જાણ થતાં પોલીસ ઢંકાયેલો હતો. તેથી પોલીસને આ કેસ હત્યાનો હોવાની શંકા થઈ હતી.
ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી તો સગીરની ઓળખ દોડતી થઈ ગઈ હતી. આ સમયે લિફ્ટ માટે કૃષ્ણકુંજ બિલ્ડીંગમાં રહેતા અતુલ યોગેન્દ્ર સીસીટીવી અને અન્ય ફૂટેજમાં અતુલ એક સગીર વચ્ચે બનાવેલા ખાડામાંથીથી સગીરનો મૃતદેહ ઈંટોથી સેન (ઉ.વ.૧૭) તરીકે થઈ હતી. આ સગીર ગત ૨૭/૧૧/૨૦૨૪થી ગુમ હતો, તે પછી તારીખ ૨૯/૧૧/૨૦૨૪નાં રોજ તેની લાશ મળી આવી હતી. કેસની તપાસ દરમિયાન પોલીસે આજુબાજુની કંપનીના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં અતુલ સેન સાથે અન્ય એક કિશોર માથાકૂટ કરતો નજરે પડયો હતો. પોલીસે મૃતકના સંબંધીઓના નિવેદનમાં એક મિત્ર સાથે પૈસાની લેવડ દેવડ અંગેની વાત પણ બહાર આવી હતી. તેથી તે દિશામાં પોલીસે તપાસ આગળ ધપાવીને સીસી ટીવીમાં માથાકૂટ કરતા દેખાતા તેના મિત્રને ઊંચકી લઈ પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application