Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Surat : બે ઘુવડ નજરે પડતા બાળકો અને મહિલામાં ગભરાટ

  • July 09, 2023 

સુરત શહેરના વેસુમાં વીઆઈપી રોડ પર એપાર્ટમેન્ટ પાસે બે ઘુવડ દેખાયા હતા. જેને લીધી ત્યાંના બાળકો અને મહિલામાં ગભરાટ ફેલાઈ ગયો હતો.



ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ વેસુ ખાતે વીઆઈપી રોડ પર રત્ન જ્યોતિ એપાર્ટમેન્ટના પાર્કિંગ પાસે આજે રવિવારે સવારે બે ઘુવડ ખૂણામાં બેઠેલા હતા. જોકે ત્યાં રમી રહેલા  બાળકો ઘુવડ પર નજર પડતા ગભરાઈ ગયા હતા. બાદમાં તેને જોઈને મહિલા પણ ગભરાઈ જતા નાસભાગ થઈ ગઈ હતી. કોલ મળતા ફાયર જવાનું ઘટના સ્થળે ઘસી ગયા હતા. જોકે વરસાદમાં બંને ઘુવડ ભીના થઈ ગયા હોવાથી ઉડી શકતા ન હતા. જ્યારે વારાફરતી બંને ઘુવડને પકડીને ફાયર સ્ટેશન લઈ ગયા હતા. એવું ફાયર ઓફિસર મારુતિ સોનવણે જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News