Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા વઘઈમાં માટીના દિવા સાથે પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવાઇ

  • August 12, 2023 

ડાંગ જિલ્લાના સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વઘઈમા શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ માટીના દિવાની સાક્ષીએ પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ધોષીત રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરતા "મેરી માટી, મેરા દેશ" થીમ અંતર્ગત કરાયેલી ઉજવણી દરમિયાન, શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા પ્રાર્થના સાથે, માટી અને દેશપ્રેમનું મહત્વ સમજાવી માટીના દીવા બનાવી, હાથમાં માટીના દિવા પ્રગટાવી પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી, શહીદ વીરોને યાદ કરી, સામુહિક રાષ્ટ્રગાન ગાયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application