Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણા: ટેન્કર અને કાર વચ્ચે અક્સ્માત્ત, કાર ચાલક નું મોત

  • December 30, 2020 

પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે અક્ષર પેલેસ બિલ્ડીંગમાં રહેતા ક્રિષ્નાકુમાર શ્રીવાસ્તવ(મૂળ રહે.બિહાર) જેઓ જોળવા ગામે આવેલી ધનોધાર મિલમાં મજુરી કામ  કરતો હતો અને તેઓ પોતાનું વાહન નંબર.જીજે/19/બીસી/6989  લઈ કડોદરાથી બારડોલી તરફ જતા રોડ પર તાતીથૈયા ગામની હદમાં સહયોગ હોટલની સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતો ટેન્કર નંબર.જીજે/6/એયુ/8338 ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ક્રિષ્નાકુમારે શ્રીવાસ્તવને અડફેટે લેતા ગંભીર ઈજા પહોચી હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે ટેન્કરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application