Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા ખાતે કિસાન કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત પીએમના કાર્યક્રમનું જીવંત પ્રસારણ દાહોદ સાંસદની ઉપસ્થિતમાં કરાયું

  • December 27, 2020 

સમગ્ર ભારત ની સાથે નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે પણ કિસાન કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રીના કાર્યક્રમ નું જીવંત પ્રસારણ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં કરાયું જેમાં દીપ પ્રાગટ્ય કરી સાંસદ જશવંતસિંહે કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો અને પ્રધાનમંત્રીના ભારત ભરના ખેડૂતો સાથે વાતચીત બાદ તેમના સંબોધનને જિલ્લાભરના કિસાનો દ્વારા સાંભળવામાં આવ્યું ત્યાર બાદ જિલ્લાના કૃષિ લાભાર્થીઓ પૈકી નાંદોદ તાલુકાના 40 લાભાર્થીઓને અલગ અલગ યોજનાઓ હેઠળના મંજૂરી હુકમો તથા અલગ અલગ કીટ વિતરણ કરવામાં આવી અને કિસાન પરિવહન યોજના અંતર્ગતના લાભાર્થી ઓના વાહન ને લીલી ઝંડી આપી સાંસદ જશવંતસિંહ ભાભોરે પ્રસ્થાન કરાવ્યું હતું.

 

 

 

સાંસદે તેમના પ્રવચનમાં જણાવ્યું કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ખેડૂતો માટે આટલી મોટી યોજનાઓ આવી છે જે કિસાનનો ની આવકને 2022માં ડબલ કરવામાં ખુબજ ઉપયોગી છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application