Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગના યુવાનોને ઔદ્યોગિક તાલીમ સંસ્થા-વઘઈ ખાતે પ્રવેશ મેળવવાની તક

  • July 17, 2021 

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા મથકે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમા પ્રવેશ મેળવવાની સ્વર્ણ તક ડાંગ જિલ્લાના યુવાનો માટે ઉપલબ્ધ થઇ છે.

 

 

 

 

સંસ્થા તરફથી મળેલી વિગતો અનુસાર સને ૨૦૨૧ના નવા પ્રવેશ સત્રમા ડાંગ જિલ્લાના યુવાનો પ્રવેશ લઇ રોજગારી, સ્વરોજગારી માટે પ્રવૃત્ત થઇ શકે છે. જુદા જુદા અભ્યાસક્રમોમા પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૦/૭/૨૦૨૧ તથા સંસ્થા ખાતે રજીસ્ટર કરવાની તારીખ ૨૧/૭/૨૦૨૧ નિયત કરવામા આવી છે. અભ્યાસક્રમો તથા પ્રવેશ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વઘઈ, જિ.ડાંગ, ફોન નંબર ; ૦૨૬૩૧-૨૪૬૨૭૫ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application