Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં આજરોજ કોરોના ના માત્ર 2 કેસ નોંધાયો, વધુ 2 દર્દીઓ સાજા થયા

  • January 14, 2021 

તાપી જીલ્લાના માત્ર વ્યારામાં આજરોજ કોરોના પોઝીટીવના વધુ  2 કેસ નોંધાયા છે જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.13-જાન્યુઆરીના રોજ વ્યારાના ડીએનસી  માર્કેટમાં 24 વર્ષીય મહિલા અને 52 વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.

 

 

 

જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 880 કેસો નોંધાયા છેઆજરોજ વધુ બે દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 825 દર્દીઓ સાજા થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, જીલ્લામાંથી આજરોજ કોરોના ટેસ્ટ માટે 175 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 15 કેસ એક્ટીવ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application