Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુનકિયા ગામમાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

  • June 20, 2021 

સોનગઢના મુનકિયા ગામના વિસ્તાર માંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો શનિવારે મોડી સાંજે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે મુનકિયા ગામના શેરૂલા ફળીયામાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે દિલીપભાઈ ઉત્તમભાઈ વસાવા નામના શખ્સને પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસકર્મી રાજેશભાઈ ફરિયાદના આધારે દેશીદારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application