Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના ચિત્તપુર માંથી મુંબઈથી નીકળતા આંકો પર જુગાર રમાડતા એક ઝડપાયો

  • September 25, 2021 

ઉચ્છલના ચિત્તપુર ગામમાંથી મુંબઈથી નીકળતા આંકો પર વરલી મટકાનો જુગાર રમાડતા એક ઇસમને પોલીસે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

મળતી માહિતી અનુસાર ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે શુક્રવારે ઉચ્છલના ચિત્તપુર ગામના આંબલી ફળીયામાં ચાલતા વરલી મટકા જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા, પોલીસે પાડેલા દરોડામાં રાજુભાઈ ભરતભાઈ વસાવા રહે, ચિતપુર ગામ, આંબલી ફળિયું-ઉચ્છલ નાને મુંબઈથી નીકળતા વરલી મટકાના મિલન બજાર તથા ટાઈમ બજારના આંકડાઓ ઉપર જુગાર રમાડતા રકડ રકમ અને જુગાર સાધનો સહિત કુલ 720/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાંઆવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application