Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘાસિયામેઢા માંથી વિસ્કીની બાટલીઓ સાથે એક પકડાયો

  • September 02, 2020 

સોનગઢ તાલુકાના ઘાસિયામેઢા ગામના નવા ફળીયામાં રહેતી વીણાબેન રંચીભાઈ ચૌધરીએ પોતે પોતાના રહેણાંક ઘરના વાડા એક થેલીમાં વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે સંતાડી રાખેલ ઈંગ્લીશ દારૂ વિસ્કીની બાટલીઓ નંગ 23 સાથે મહિલા ઝડપાઈ ગઈ હતી. આ બનાવમાં એલસીબી શાખાના હેડ કોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતભાઈની ફરિયાદના આધારે વીણાબેન રંચીભાઈ ચૌધરી વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application