Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કપુરા ગામના લુહાર ફળિયા માંથી દેશી દારૂ વેચતા એક પકડાયો

  • September 24, 2020 

વ્યારા તાલુકાના કપુરા ગામના લુહાર ફળિયા રહેતો હરેશભાઈ ચેતનભાઈ ગામીતે ઘરની પજરીમાં સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે વ્યારા પોલીસની રેઇડમાં પકડાઈ ગયો હતો,

 

બનાવ અંગે પોલીસકોન્સ્ટેબલ સમીરભાઈ નરપતભાઈની ફરિયાદના આધારે હરેશ ગામીત વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application