Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડ ખાતે મીંઢોળા નદી પર બ્રીજનું કામ ચાલતુ હોવાથી ડાયવર્ઝન અંગેનું જાહેરનામું

  • September 06, 2022 

કન્ટ્રક્શન ઓફ હાઇ લેવલ બ્રીજ ઓન દેગામા ટીચકપુરા રોડ ઓન મીંઢોળા રીવર વાલોડ ખાતે મીંઢોળા નદી પરના હયાત કોઝવેના સ્થાને હાઈ લેવલ બ્રીજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન નાગરિકોને અવર-જવર માટે મુશ્કેલી ન પડે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામું બહાર પાડી દેગામાથી ટીચકપુરા રોડ (મીંઢોળા નદી ઉપર) બંધ કરી વ્યારા ખાતે આવવા-જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે હવે દેગામા-રૂપવાડા-કપુરા રોડ, દેગામા-શાહપુર-વ્યારા રોડ, દેગામા-બાજીપુરા-વ્યારા રોડનો ઉપયોગ કરવા અંગે જણાવ્યું છે. આ જાહેરનામાનો અમલ તા. ૧૭/૦૯/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application