Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના બોરદા ગામની વનરાજ આશ્રમ શાળામા વિધાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું

  • September 08, 2023 

તાપીના સોનગઢ તાલુકાના બોરદા ગામમા આવેલ વનરાજ આશ્રમ શાળાના ૧૬૩ વિદ્યાર્થીઓને તારીખ 6 સપ્ટેમ્બરના રોજ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યુ હતું જેમા લોંગ બુક-૯૦ ડઝન, નોટ બુક-૫૭ ડઝન, ૪૦૦ પેન અને ૭૦ પેન્સિલના બોક્સનું વિતરણ કરવામાં આવ્યા હતા. થાણે ડીસત્રિક્ટ વિમેન ફોર ચેંજ પ્રમુખ બિજલ જગડ અને મહિન્દ્રભાઈ ગાડાના સહયોગથી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટનું વિતરણ દીપક વસાવા, હરીશભાઈ, રાહુલ ચૌધરી અને કલ્પેશ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું અને લાભાર્થીઓ અને આશ્રમ શાળાના સંચાલન સમિતિએ આભાર વક્યત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application