Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં ગુરુવારે કોરોના નો એકપણ નવો કેસ નહીં, માત્ર 12 કેસ એક્ટીવ

  • January 01, 2021 

તાપી જીલ્લામાં આજરોજ કોરોના નો એકપણ નવો કેસ નોંધાયો નથી, જેને લઇ આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

 

 

જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.31મી ડીસેમ્બર નારોજ જીલ્લામાં કોરોના નો એકપણ નવો કેસ નોંધાયો નથી, જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 859 થયો છે, આજે વધુ 2 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે,

 

 

અત્યાર સુધી કુલ 806 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ  41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે  375 સેમ્પલ લેવામાં આવ્યા છે, હાલ 12 કેસ એક્ટીવ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application