Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોરંબા ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • May 25, 2021 

કુકરમુંડાનાં મોરંબા ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુન્હા અંગેની રેઈડમાં નીકળેલા હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, મોરંબા ગામમાં રહેતો મનોજભાઈ છગનભાઈ વળવીએ વગર પાસ પરમિટે પોતાના ઘરની પાછળનાં ભાગે પ્લાસ્ટીકના કેનમાં સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે મનોજ વળવી વિરુદ્ધ નિઝર પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application