સ્વચ્છ ભારત મિશન અંતર્ગત “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ હેઠળ નવસારી જિલ્લામાં આવેલી તાલુકા પંચાયત કચેરી દ્વારા રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરી તથા ભંગારનો નિકાલ કરી કચેરીઓમાં સફાઇ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. નવસારી અને જલાલપોર તાલુકા પંચાયત કચેરી ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા અંર્તગત તમામ કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application