નવસારી ગ્રીડ રોડ પાસે સ્થિત કબીલપોર વિસ્તારનાં જી.આઈ.ડી.સી.માં ટાટા સિમેન્ટના પતરા જુના હોય તેની જગ્યાએ નવા પતરા બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે પતરા બદલનારને મજુરોને પાણીની તરસ લાગતા રાજેશ દીપક હળપતિ પાણી પીવડાવીને પરત ફતરો હતો.
ત્યારે 15 ફૂટ ઉંચેથી પડેલું પતરું રાજેશના માથા ઉપર પડવાથી તેણે ગંભીર ઈજા પહોચતા તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ હય હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગેની ફરિયાદ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application