Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મરોલીમાં કામદાર પહેલા માળેથી નીચે પટકાતા ઈજાગ્રસ્ત

  • June 14, 2021 

નવસારીનાં જલાલપોર તાલુકાનાં મરોલી વિસ્તારમાં આવેલ શિવમ કોમોલેક્સ રેસિડેન્સીના મરોલી બજાર ખાતે બાંધકામ ચાલી રહ્યું હતું જેમાં મરોલી ખાતે રહેતા સુખભાઈ વરસીંગભાઈ ભાભોર (ઉ.વ.25) જે કડિયા કામ કરતા હતા તે સમયે અચાનક નીચે પડી ગયા હતા. સુખાભાઈ નીચે પડતા તેમને માથાના ભાગે તેમજ શરીરે ઈજા થતા સારવાર માટે નવસારીમાં આવેલ યશફીન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application