નવસારી ગ્રીડ નજીક ધારાગીરી ગામમાં રહીની મજુરી કામ કરનાર પાર્વતીબેન ભીખુભાઈ રાઠોડ ગત તા.18 જુલાઈના રોજ સવારે ઘર આંગણે વાંસણ માંજવા જતા કાદવમાં લપસી પડતા ઈજા થતા તેમને ધરાગીરી સરકારી દવાખાનામાં સારવાર કરવી હતી.
પરંતુ એક દુવાસ બાદ તબિયત બગડતા ગત તા.20 જુલાઈના રોજ અંબાડા સ્થિત પ્રથામોક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરાયા હતા અને 23 જુલાઈ ના રોજ રાજા લઈને ઘરે આવ્યા હતા. આમ છતાં બે દિવસ બાદ સાંજના સમયે મહિલા પાર્વતીબેનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે નવસારી રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application