Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પામાંથી રૂપિયા 8.14 લાખનાં દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો

  • May 17, 2022 

નવસારી પાસેનાં નેશનલ હાઇવે ઉપરનાં એધલ ગામના ગેટ સામે સુરત તરફ જતા ટ્રેક ઉપર એલસીબી પોલીસ સ્ટાફનાં માણસોને મળેલ બાતમીનાં આધારે આઇસર ટેમ્પોમાં ચોરખાનું બનાવીને કાંદાની આડમાં વહન થતો દારૂ ઝડપી પાડ્યો હતો.



આમ, પોલીસે કુલ રૂપિયા 8,14,800/-ના દારૂ સાથે ચાલક સુનિલ મહેશભાઈ ચંદ્રવંશીની ધરપકડ કરી વધુ કાર્યવાહી ગણદેવી પોલીસને સોંપી હતી. જોકે દારૂનો મુદ્દામાલ ભરાવી આપનારા રાજુભાઈ મારવાડીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો અને સાથે જ અન્ય એક આરોપી મુકેશ કહાની પણ વોન્ટેડ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application