નવસારી શહેરના તરોટા બજાર નજીક આવેલ લંગડાવાડમાં સતીમાતાના મંદિર પાસે રહેતા ભગવાનદાસ ઉત્તમલાલ રાણાએ પોતાની સુઝુકી એક્ષેસ નંબર જીજે/21/બીડી/1830 પોતાના ઘરના આંગણામાં રાત્રીના નવ વાગ્યાના અરસામાં પાર્ક કરી હતી. જે મોપેડ બીજા દિવસે સવારે સાત વાગ્યાના અરસામાં ગાયબ હતી. ત્યારબાદ આજુબાજુનાં વિસ્તારમાં શોધખોળ કર્યા બાદ પણ બાઈક ન મળતા આખરે ઉત્તમભાઈએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application