Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીનાં બામણવેલ-અઢારપીર ગામે જુગાર રમતા ઈસમો ઝડપાયા

  • November 29, 2021 

નવસારી પોલીસ ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, ચીખલીનાં બામણવેલ-અઢારપીર પહાડ ફળીયા મોહમમદ ઇસ્માઇલ લુંણતના ઘરની બહાર ખુલ્લી જગ્યામાં લાઈટનાં અજવાળામાં ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા, મોહમદ ઇસ્માઇલ લુણત, સાજીદખાન હબીબખાન પઠાણ, અફનાન શેરઝાદાખાન પઠાણ, યોગેશ રણછોડ પટેલ, જુબેરખાન અકતર પઠાણ, સૂફીન યાસીર અભૂરા, મનોજ ખાપુ હળપતિ (તમામ રહે.બામણવેલ અઢારપીર, પહાડ ફળીયા,ચીખલી) એકબીજાની મદદગારી ગંજીપાનાનો હાર-જીતનો જુગાર રમતા ઝડપી પાડી અંગઝડતી લેતા રોકડા રૂપિયા 6160/- તેમજ દાવ ઉપરના રૂપિયા 2640/-, 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા રૂપિયા 9800/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ ઈસમોની ધરપકડ કરી પોલીસ કોન્સ્ટેબલની ફરીયાદનાં આધારે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application