Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : ટ્રેક્ટર પલટી જતા ચાલકનું મોત નીપજ્યું

  • January 18, 2021 

દાંડી રોડ ઉપર આવેલ સામાપોર ગામે સ્કુલ ફળીયામાં હાલ રહેતો રામાનંદ પટેલ(ઉ.વ.25, રહે.એમપી) ઝીંગા તળાવમાં સમારકામ કરી રહ્યો હતો.

 

 

 

ત્યારે તળાવની પાળ ઉપરથી ટ્રેકટરે નીચે ઉતારતી વેળા તેણે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા અને ચાલક પોતે ટ્રેક્ટર ની નીચે ડાબા એજતા તેના નાક માંથી લોહી નીકળવા લાગ્યું હતું અને શરીર ના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં ફરજ ઉપર ડોકટરે તેણે મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે જલાલપોર પોલીસને જાણ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application