Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રેન અડફેટે આવતા અજાણ્યા યુવકનું મોત

  • July 28, 2021 

બીલીમોરા ખાતે રેલ્વે સ્ટેશનની દક્ષીણે ડાઉનલાઈન પર કોઈ અજાણ્યો યુવક (ઉ.વ.આશરે 35) સવારે કોઈ ડાઉન ટ્રેનની અડફેટે આવી જતા અને ગંભીર ઈજાઓને કારણે યુવકનું મોત નીપજ્યું હતું. મરનાર અજાણ્યો યુવક મધ્યમ બાંધાનો, રંગે ઘઉંવર્ણ, ઉંચાઈ આશરે 5 ફૂટ 2 ઈંચ, યુવકે શરીરે કાલી સફેદ ઉભી લાઈનીંગ વાળો રાખોડિયો કલરનો આખી બાયનો શર્ટ તથા કામરે બ્લ્યુ કલરનો જીન્સ પહેરેલ છે તથા જમના હાથ પરના કાંડા ઉપર હિન્દીમાં રાજેશ કોતરાવેલ છે. તેનો વાલીવારસો મળી આવે તો બીલીમોરા રેલ્વે પોલીસ ચોકીનો સંપર્ક કરવા જણાવ્યું છે.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application