Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીનાં દેગામ ગામે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

  • October 15, 2021 

નવસારીનાં ચીખલી તાલુકાનાં દેગામ જય અંબે યુવક મંડળ દ્વારા દેગામ ખડકીયા ફળિયા ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન લાયન્સ કલબ બીલીમોરા ચેરીટેબલ ફાઉન્ડેશન એન.એમ.પી.ના સહકારથી કરવામાં આવ્યું હતું. જેમાં પુરુષોએ ઉત્સાહ દાખવતા 27 યુનિટ જેટલું રક્ત એકત્ર કર્યું હતું અને સાથે સાથે કોરોના કાળના કપરા સમયમાં ગામ લોકોની સાથે રહીને સેવા આપતા આશા વર્કરનું દેગામ ગામના મહિલા સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ અને મંડળના આયોજકો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા તેમજ દેગામ ગામે આવેલ માં અંબા માતાજીના મંદિર ખાતે હવન પણ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application