Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • October 08, 2021 

નવસારીના ચીખલી તાલુકાના ફડવેલ ગામના તળાવ ફળીયા ખાતે રહેતા અજીત ભીખુભાઇ હળપતિ (ઉ.વ.24) એ અગમ્ય કારણોસર સાદકપોર બામણિયા રસ્તાની બાજુમાં આંબાના ઝાડ સાથે નાઈલોનની પીળી દોરીથી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા બનાવ અંગેની જાણ ભીખુભાઇ ખુશાલભાઈ હળપતિ (રહે.ફડવેલ ગામ, તળાવ ફળીયા,તા.ચીખલી) એ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application