Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર માંથી 400 લિટર ડીઝલ સાથે 2 ઈસમ ઝડપાયા

  • February 14, 2021 

ચીખલી પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, વાંસદા તરફથી આવતી મારુતિ સુઝુકી ઇકો કાર નંબર જીજે/21/એક્યુ/6265ને અટકાવી તપાસ કરતા પ્લાસ્ટિકના 200 લીટર બેરલ ડીઝલ વાળા બે કારબા મળી અઆવ્યાં હતા. આ ડીઝલના જથ્થા બાબતે કોઈ બિલ કે આધાર પુરાવા રજુ ન કરી શકતા પોલીસે રૂપિયા 33,200/-ના ડીઝલનો જથ્થો,એક મોબાઇલ ફોન તેમજ ઇકો કાર મળી કુલ રૂપિયા 2,38,500/-ના મુદ્દામાલ કબ્જે કરી ઇકો કાર ચાલક નવરતસિંગ પરભુસિંગ રાવત તથા નરેન્દ્રરાવત પરભુસિંગ રાવત (બંને રહે.બીલીનાકા અનાવિલ મહોલ્લો તા.ગણદેવી જી.નવસારી)ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application