Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગેરકાયદેસર બાયોડિઝલના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

  • July 31, 2021 

ચીખલી તાલુકાનાં આલીપોર ગામેથી પોલીસે જ્વલંતશીલ કેમિકલ, બાયોડિઝલ સહિતનો ગેરકાયદેસર જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી રૂપિયા 73,625/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આલીપોર નેશનલ હાઈવે નંબર-48 પર કાઠિયાવાડી હોટલની બાજુમાં ખુલ્લી જગ્યામાંથી એકબીજાની મદદગારીથી પાસ પરમીટ વગર ફાયર સેફટીના સાધનો વિના પ્લાસ્ટિકના કેરબામાં રાખેલ જ્વલનશીલ કેમિકલ અને બાયોડિઝલ મળી કુલ 315 લિટરનો જથ્થો પોલીસે ઝડપી પાડી ડિસ્પેન્સરી મશીન સહિત કુલ રૂપિયા 73,625/-નો મુદ્દમાલ કબ્જે કરી મૃત્યુનજયદાસ શંભુનાથદાસ (હાલ રહે.કાઠિયાવાડી હોટલની બાજુમાં આલીપોર, તા.ચીખલી)ને  ઝડપી પાડી જયારે સાહિ દુલ્લાખાનને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application