Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સુભાષચંદ્ર બોઝ ની 125 મી જન્મ જયંતિ ની ઉજવણી કરાઇ

  • January 25, 2021 

સુભાસચંદ્ર બોઝ ની 125 મી જન્મ જયંતી ની સમગ્ર દેશ માં ઉજવણી થઈ હોય જેમાં નહેરુ યુવા કેન્દ્ર,નર્મદા દ્વારા પણ રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં માં ઉજવણી પરાક્રમ દિવસ તરીકે કરાઈ હતી.

 

 

 

આ પ્રસંગે આપણા શહીદો ને યાદ કરી તેમની કુરબાની યાદ કરી દેશ ની અખંડીતતા જળવાઈ રહે એવા શપથ પણ લેવામાં આવ્યા હતા. આમ નહેરુ યુવા કેન્દ્ર,નર્મદા યુવક મંડળ,મહિલા મંડળ ના સદસ્યો અને શાળાના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. (ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application