Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જુગારના અડ્ડા પર નર્મદા એલસીબીના દરોડા, રૂપિયા ૧૫ હજારના મુદ્દામાલ સાથે એક પકડાયો

  • September 18, 2020 

ડેડીયાપાડા ખાતેના વૈકુંઠ ફળીયામાં કેટલાંક લોકો આંક ફરકના આંકડા લખાવી રહેલ હોય જે બાતમીવાળી જગ્યા ઉપર જુગાર અંગેની નર્મદા એલસીબીએ રેઇડ કરતા ચેતનકુમાર હસમુખભાઇ વસાવા રહે,વૈકુંઠ ફળીયા ડેડીયાપાડા નાને ઝડપી પાડી જે પૈકી મિતેશ ગંભીરભાઇ વસાવા રહે.વૈકુંઠ ફળીયા ડેડીયાપાડા  પોલીસ રેઇડ દરમ્યાન નાસી જતા પકડાયેલ ચેતન પાસેથી જુગારના સાહિત્ય તથા અંગ ઝડતીના રોકડ રૂ.૧૦,૫૬૦ / - તથા મોબાઇલ નંગ -૧ કિ.રૂ. ૫૦૦૦ / મળી કુલ રૂ.૧૫,૫૬૦ / -ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેના વિરૂધ્ધમાં ડેડીયાપાડા પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application