આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારના મનોજ વિઠ્ઠલ તડવી નામના જમાદારએ અકસ્માતમાં ગાડી છોડવા માટે રૂપિયા 10 હજારની લાંચ માંગી હતી પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા નહિ હોવાથી આ બાબતે એસીબી નર્મદાને જાણ કરી છટકું ગોઠવતા જમાદાર મનોજ તડવી ફરિયાદી પાસેથી રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ જતા નર્મદા એસીબી ટીમે આ જમાદારને લાંચની રકમ સાથે ઝડપી ગુનો દાખલ કર્યો છે. જયારે રાજપીપળા શહેર અને જિલ્લામાં ફેલાતા ખાસ કરીને લાંચિયા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application