નર્મદા જીલ્લાનાં પોલીસ અધિક્ષક હિમકર સિંહના માર્ગદર્શન અને સુચના મુજબ, જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા તેઓના રહેણાંક તથા આશ્રય સ્થાનો પર તપાસ કરી આરોપીઓને ઝડપી પાડવા બાબતે પોલીસ ઈસ્પેકટર કે.ડી.જાટ, અને એસ.ઓ.જી.શાખા નર્મદાએ એસ.ઓ.જી.સ્ટાફના માણસોને સુચના આપતા તે આધારે આમલેથા પોલીસ સ્ટેશન ગુનામાં નાસતો ફરતો અક્ષયભાઈ શાંતીલાલ તડવી રહે.વેરાઈ ફળીયુ, આમલેથા, તા.નાંદોદ ને આમલેથા પોતાના ઘરેથી પકડી પાડી વધુ કાર્યવાહી માટે આમલેથા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ હતો. (ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application