Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડમાં રહેતા નરેન્દ્રભાઈ રાદડીયા લાપતા

  • May 17, 2021 

ઓલપાડ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૩/૦૪/૨૦૨૧ ના રોજ રહે.ઘર નં.૨, શુભલક્ષ્મી રો-હાઉસ, સૌરાષ્ટ્ર ગ્રીનસિટીની બાજુમાં, ઉમરા ગામની સીમમાં, ઓલપાડમાં રહેતા ૩૭ વર્ષીય નરેન્દ્રભાઈ કાળુભાઈ રાદડીયા કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.

 

 

 

 

તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૬ ફૂટ છે. તેમણે શરીરે પીળા કલરનું ટી-શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા ઓલપાડ પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application