Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોમાસાની ઋતુમાં સલામતીના ભાગરૂપે NDRF વડોદરાની ૬ઠ્ઠી બટાલિયન સુરતમાં તૈનાત રહેશે

  • July 07, 2021 

ચોમાસાની ઋતુમાં સલામતીના ભાગરૂપે NDRF વડોદરાની ૬ઠ્ઠી બટાલિયન સુરતમાં તૈનાત કરાઈ છે.

 

 

 

 

આ ટીમ સુરતની ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાંચના સહયોગમાં NDRF ઇન્સ્પેક્ટર દિપક બાબુના માર્ગદર્શનમાં રહી પૂર-ભૂકંપ, ચક્રવાત, આગ અને કોરોના જેવી  વિવિધ આપત્તિમાં જાગૃતિ અને મદદ કરશે. કોઈ પણ આપત્તિની સ્થિતિમાં સુરત શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અસરકારક કામગીરી કરી લોકોના જાનમાલના રક્ષણ માટે તૈનાત રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application