Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડમાં પાર્લે બિસ્કીટની એજેન્સી માંથી રૂપિયા ચોરાયા, પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

  • May 30, 2023 

વાલોડ ટાઉન દૂધ મંડળીના કેમ્પસમાં આવેલ પાર્લે બિસ્કીટ એજેન્સીની ઓફીસમાંથી તા.૨૮/૦૫/૨૦૨૩ ના રોજ સવારે આશરે ૮:૩૦ કલાકના અરસામાં એજેન્સીમાં કામ કરતો નોકર નીતિનભાઈ રાજુભાઈ હળપતિ રહે, કોઠી ફળિયું-વાલોડ નાનો ઓફીસના ટેબલના ખાનામાંથી હિસાબના રૂપિયા ૭૦૫૦/- ચોરી કરી લઇ ગયો હતો, બનાવની અંગેની જાણ પાર્લે બિસ્કીટની એજેન્સી ચલાવતા રવીકુમાર અજયભાઈ શાહને થતા રૂપિયા ચોરી કરી લઇ જનાર નોકર નીતિનભાઈ હળપતિ વિરુદ્ધ વાલોડમાં ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application