વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ચોર્યાસી તાલુકાના સુવાલી ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૬.૫૫ કરોડના ખર્ચે તૈયાર થનારા સુવાલીથી મોરા ગામને જોડતા રસ્તાનો કાર્યારંભ કરાવ્યો હતો. આ કોસ્ટલ હાઈવે ફેઝ-૧ પૈકીના દામકા-ભાસ્તા રોડના વાઈડનીંગ એન્ડ સ્ટ્રેન્ધનીંગ તેમજ સ્ટ્રેન્ધનીંગ ઓફ બ્રાંચ સુવાંલીથી મોરા રોડના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application