ઝીલ કુમાર/મહુવા : ઝેરવાવરા ગામની સીમમાં ૨૫ વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મહુવા તાલુકા ના ઝેરવાવર ગામમાં રહેતા ૨૫ વર્ષીય મેહુલભાઈ રાતીલાલા ભાઈ સોલંકી મજૂરી કામ કરી પોતાનું જીવનગુજરાન ચલાવી રહ્યા હતા. જેઓ તા.૧૭મી ઓક્ટોબર નારોજ મહુવા તાલુકા ના ઝેરવાવર ગામની એક સીમની પાળ પર આવેલ આમલી ના ઝાડ પર કોઈ અગમ્ય કારણ સર પોતે પોતાની જાતે પોતે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો.બનાવ ની જાણ મહુવા પોલીસને થતા ઘટના સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application