Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધરમપુર-ભાવનગર સ્લીપર બસને ધારાસભ્યએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી

  • May 31, 2023 

ધરમપુર એસ.ટી. ડેપો ખાતેથી ધરમપુર-ભાવનગર રૂટ પર વિભાગીય નિયામક એન.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ નવી સ્લીપર બસ ફાળવાઈ હતી. જે બસને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે વિભાગીય કચેરીના વહીવટી અધિકારી નિલેશભાઈ તેમજ નગરપાલિકાના માજી પ્રમુખ જ્યોત્સનાબેન, ધરમપુરના ડેપો મેનેજર ભુમિકાબેન, કર્મચારીઓ અને મુસાફરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News