Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝઘડિયા વેલુગામે દીપડાનો મહીલા પર હુમલો

  • January 03, 2023 

ઝઘડિયા તાલુકાના વેલુગામ ખાતે ખેતર માં કામ કરતી મહિલા પર દીપડાનો જીવલેણ હુમલો કરતા ગામજનોમા ભયનો માહોલ સર્જાયો છે.


ઝઘડિયા તાલુકાના પાણેઠા ગામે ખેતરમાં કપાસ હવે વિનતી મહિલા પર દીપડાનો અચાનક હુમલો કર્યો હતો જેમાં મહિલા સાથે રહેલા અન્ય વ્યકિતઓ દ્વારા દીપડાના ચગુલમાંથી આ મહિલાને બચાવી લેવામાં આવી હતી. જે બાદ ગતરોજ ઝઘડિયા તાલુકાના વેલુગામ ખાતે ખેડુતના ખેતરમાં મજૂરી કામ કરી રહેલ મહીલા ને દીપડા એ અચાનક પાછળ થી આવી હુમલો કર્યો હતો.


દીપડા એ મહીલા પર હુમલો કરતા આસપાસ રહેતા લોકોએ દોડી આવી મહીલા ને દીપડાનો શિકાર બનતા બચાવી હતી. ઘટના મા ગભીર રીતે ઈજાગ્રસ્ત મહીલા ને 108 એમ્બ્યુલન્સમાં મારફતે ખસેડાયા હતા. તો બીજી તરફ ગામજનો દ્વારા વેહલી તકે વનવિભાગ દીપડાને પાંજરે પુરવા માગ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application