Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Latest update : ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત છોડાઈ રહ્યું છે પાણી, આજે ડેમની સપાટી ૩૪૨ ફૂટથી વધુ નોંધાઇ

  • September 30, 2021 

ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત છે. આજે સવારે ૧૧ કલાકે ડેમમાં ૨૦,૭૨,૪૯ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો તેની સામે ડેમમાંથી ૨૦,૭૨,૪૯ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.

 

 

 

 

ડેમના ૨૨ ગેટ પૈકી ૧૫ ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના ૧૫ ગેટ ૭ ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમની સપાટી ૩૪૨.૨૦ ફૂટ પર પહોંચી છે. ડેમની ભયનજક સપાટી ૩૪૫ ફૂટ છે.

 

 

 

 

ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડતા નદી કિનારેના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application