તાપી જિલ્લાના વ્યારા સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વ્યારા(ઇન્દુગામ) તેમજ કુટીર ઉધોગ કેંન્દ્ર/ અજીતદેસાઇ પેટ્રોલ પંપ (IOCL) જુનો સુરત ધુલીયા હાઇ વે, વ્યારાના કેમ્પસમાં આવનાર દરેક વ્યક્તી તેમજ લર્નિગ લાઇસન્સ માટે આવતા ઉમેદવારોએ ગુજરાત સરકારશ્રીના સુચના મુજબ કોવિડ-૧૯ની રસીના ફાઇનલ ડોઝના સર્ટીફીકેટની હાર્ડકોપી અથવા સોફ્ટકોપી બતાવવાની રહેશે. ત્યાર બાદ જ જે-તે સ્થળ ઉપર પ્રવેશ મળશે જેની જાહેર જનતાને નોંધ લેવા માટે જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application