વાલોડના બુહારીમાં આવેલ મિશ્ર પ્રાથમિક શાળાના ઓફીસ રૂમની બારીનો લોખંડનો સળીયો વાંકો વાળી ઓફીસ રૂમમાં પ્રવેશ કરી કોઈ અજાણ્યા ચોરટાએટેબલના ડ્રોવરમાંથી ચાવી કાઢી લોખંડનું કબાટ ખોલી તેમાંથી ASUS કંપનીનું લેપટોપ કિંમત રૂપિયા ૧૫ હજાર તથા લેનોવો કંપનીનું ટેબલેટ કિંમત રૂપિયા ૧૦ હજાર મળી કુલ રૂપિયા ૨૫ હજારની મત્તાની ચોરી કરી નાશી છૂટ્યો હતો,બનાવ અંગે મિશ્ર પ્રાથમિક શાળાના શિક્ષક પ્રજ્ઞેશભાઈ પરમારએ ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા વાલોડ પોલીસે ગતરોજ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application