Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દુમદામાં એલસીબી પોલીસના દરોડા,દેશીદારૂ સાથે બે જણા પકડાયા

  • September 22, 2020 

સોનગઢ તાલુકાના દુમદા ગામના ટાંકલી ફળીયામાં દેશી દારૂનું વેચાણ કરતો મગનભાઇ બાબલિયાભાઈ ગામીતે ઘરની પજારીમાં સંતાડેલી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે પકડાઈ ગયો હતો, તેમજ છગનભાઈ મનજીભાઈ  ગામીત પણ દેશીદારૂના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસની રેઇડમાં પકડાઈ ગયો હતો.

 

બંને બનાવમાં હેડકોન્સ્ટેબલ જયેશભાઈ ની ફરિયાદના આધારે મગનભાઇ અને છગન ગામીત વિરુદ્ધ આજરોજ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application