Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભુજનાં ગંઢેર પ્રાથમિક શાળાનાં 196 વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ વિતરણ કરાયું

  • January 24, 2023 

કચ્છનાં ભુજ જિલ્લાનાં ગંઢેર ગામની પ્રાથમિક શાળાનાં 196 વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ તા.20/01/2023નાં રોજ બીજલબેન જગડ-ઘાટકોપર થાણા, દિસ્ત્રિક્ટ વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ, મુંબઈ અને મહિન્દ્રાભાઈ ગડા અને એમનાં સાથીદારોનાં સહયોગથી 196 સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળાનાં શિક્ષિકા તેજલબેન ગોર હસ્તે સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે કીટ મળતા તમામ લાભાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News