કુકરમુંડાના પાણીબારા ગામના રહીશ પ્રકાશભાઈ મોતીભાઈ પાડવી પાસેથી નિઝર પોલીસે ધારદાર તલવાર કબજે કરી હતી. કોઈપણ કારણ વગર પોતાની પાસે ધારદાર હથીયાર રાખનાર શખ્સને જાહેર સ્થળથી પોલીસે ઝડપી લઇ તેની સામે જિલ્લા મેજિસ્ટ્રેટ તાપીના હથિયાર અંગેના જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો પ્રકાશભાઈ સામે નિઝર પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application