Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરોલી ખાતે રહેતા ક્રિષ્ના નાનજીભાઈ સોંદરવા ગુમ થયેલ છે

  • January 25, 2023 

સુરતના અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, તા.૦૬/૦૧/૨૦૨૩ના રોજ ઘર નં-૧૪૯૨, ગાયત્રી નગર, ગુ.હા.બોર્ડ અમરોલી, (મૂળ વતન ગામ-ભાડારીયા, તા.ગોંડલ, જી-રાજકોટ) ખાતે રહેતા નાનજીભાઈ ભીખાભાઈ સોંદરવાની ૨૩ વર્ષિય દીકરી કિષ્ના નાનજીભાઈ સોંદરવા ગુમ થયા છે. તેઓ શરીરે મધ્યમ બાધાની, રંગે ઘઉ વર્ણના અને ઉંચાઈ ૫.૨ ફુટ છે. તેમણે શરીરે કાળા કલરના કુર્તી તથા સફેદ કલરનું લેન્ગીઝ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application