Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ઉખલદા ગામની કન્યા છાત્રાલયમાં લોખંડનાં પલંગનું વિતરણ કરાયું

  • June 15, 2024 

દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં ઉખલદા ગામમાં શ્રી સરસ્વતી કન્યા છાત્રાલયની દીકરીઓ માટે 50 લોખંડનાં પલંગનું વિતરણ કરાયું હતું. જેમાં તારીખ 14/06/2024નાં રોજ સોનગઢનાં ઉખલદા ગામમાં શ્રી સરસ્વતી કન્યા છાત્રાલયમા 50 લોખંડનાં પલંગ વિતરણ  કરવામાં આવ્યાં હતા. જયારે આ વિતરણ થાણે ડીસત્રિક્ટ વિમેન ફોર ચેંજનાં પ્રમુખ બિજલ જગડ, મહિન્દ્રભાઈ, અનિશા મહેતા અને એમના સાથીદારોના સહયોગથી લોખંડનાં પલંગ વિતરણ કરવામાં આવ્યા હતા. આ વિતરણ કાર્યક્રમ રાહુલ ચૌધરી અને કલ્પેશ ચૌધરી દ્વારા કરવામાં આવ્યો હતો. જયારે શ્રી સરસ્વતી કન્યા છાત્રાલયનાં શિક્ષક, ગૃહપતિ, ગૃહમાતા, વિદ્યાર્થીનીઓ અને ટ્રસ્ટીએ આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application