Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પર્યાવરણ દિવસ અંતર્ગત CISF યુનિટ અને KGPP દ્વારા ‘ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ’ યોજાઇ

  • June 07, 2023 

માહિતી વિભાગ દ્વારા સુરત, વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીનાં ભાગ રૂપે CISF યુનિટ અને KGPP દ્વારા CISF કેમ્પલેક્સમાં ‘ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ’ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જન જન સુધી પર્યાવરણની સુરક્ષાનો સંદેશો પહોંચાડાવો તેમજ પ્રકૃતિ સંવર્ધન અંગે લોકજાગૃતિ લાવવાનો હતો. જેમાં KGPP તેમજ CISF દળના સદસ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ વૃક્ષારોપણ કર્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News